પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે સરકારને ભારતના અન્નદાતાઓ પર ગર્વ છે અને તેમના જીવનને સુધારવા માટે પ્રતિબદ્ધ છે. MyGovIndia દ્વારા X પર એક થ્રેડ પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું:
“અમને અમારા અન્નદાતાઓ પર ગર્વ છે અને તેમના જીવનને સુધારવા માટેની અમારી પ્રતિબદ્ધતા નીચેના થ્રેડમાં પ્રકાશિત કરેલા પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. #PMKisan”
We are proud of our Annadatas and our commitment to improve their lives is reflected in the efforts highlighted in the thread below. #PMKisan https://t.co/gFEDeXrJ2J
— Narendra Modi (@narendramodi) February 24, 2025
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com