મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Assamese
Bengali
Gujarati
Kannada
Malayalam
Manipuri
Marathi
Odia
Punjabi
Tamil
Telugu
Urdu
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
મુખ્ય પૃષ્ઠ
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી બિહારમાં (માર્ચ 12, 2016)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 12 માર્ચ, 2016ના રોજ બિહારમાં પટના હવાઈ મથકે પહોંચતા બિહારના રાજ્યપાલ શ્રી રામ નાથ કોવિન્દ અને બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 12 માર્ચ, 2016ના રોજ બિહારમાં પટના હવાઈ મથકે પહોંચતા બિહારના રાજ્યપાલ શ્રી રામ નાથ કોવિન્દ અને બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2016ના રોજ બિહારના પટના ઉચ્ચ ન્યાયાલયની શતાબ્દીના સમાપન સમારોહના અવસર પર દ્રશ્યમાન થાય છે. સાથે બિહારના રાજ્યપાલ શ્રી રામ નાથ કોવિંદ, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા, બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર, ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ન્યાયમૂર્તિ ટી એસ ઠાકુર તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2016ના રોજ બિહારના પટના ઉચ્ચ ન્યાયાલયના શતાબ્દી સમારોહના સમાપન સમારોહને સંબોધી રહ્યા છે. સાથે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2016ના રોજ બિહારના પટના ઉચ્ચ ન્યાયાલયની શતાબ્દીના સમાપન સમારોહને સંબોધી રહ્યા છે. સાથે બિહારના રાજ્યપાલ શ્રી રામ નાથ કોવિંદ, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા, બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર, ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ન્યાયમૂર્તિ ટી એસ ઠાકુર તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 12 માર્ચ, 2016ના રોજ બિહારના પટના ઉચ્ચ ન્યાયાલયની શતાબ્દીના સમાપન સમારોહના અવસર પર સ્મૃતિ ચિન્હ ભેટ અપાયું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ 2016ના રોજ બિહારના હાજીપુરમાં વિવિધ રેલ પરિયોજનાઓ માટે ઉદ્ઘાટન – શિલાન્યાસ સમારોહના અવસર પર દ્રશ્યમાન થાય છે. સાથે બિહારના રાજ્યપાલ શ્રી રામ નાથ કોવિંદ, કેન્દ્રિય મંત્રી, બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ 2016ના રોજ બિહારના હાજીપુરમાં વિવિધ રેલ પરિયોજનાઓ માટે ઉદ્ઘાટન – શિલાન્યાસ સમારોહના અવસર પર જનસમૂહને સંબોધી રહ્યા છે. સાથે બિહારના રાજ્યપાલ શ્રી રામ નાથ કોવિંદ, કેન્દ્રિય મંત્રી, બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ 2016ના રોજ બિહારના હાજીપુરમાં વિવિધ રેલ પરિયોજનાઓ માટે ઉદ્ઘાટન – શિલાન્યાસ સમારોહના અવસર પર જનસમૂહને સંબોધી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ 2016ના રોજ બિહારના હાજીપુરમાં વિવિધ રેલ પરિયોજનાઓ માટે ઉદ્ઘાટન – શિલાન્યાસ સમારોહના અવસર પર જનસમૂહને સંબોધી રહ્યા છે.