વિદેશ મુલાકાત :
ખર્ચ : પ્રધાનમંત્રીની વિદેશ મુલાકાતોનો ખર્ચ ગૃહ મંત્રાલય (MHA) ના બજેટમાંથી કરવામાં આવે છે.
મુલાકાતોની વિગતો : 26.05.2014 બાદથી પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા કરેલી વિદેશ મુલાકાતનો સમયગાળો અને ખર્ચાની વિગતો નીચે પ્રમાણે છે.
1 |
France & USA |
10 Feb 2025 – 14 Feb 2025 |
2 |
કુવૈત |
21 ડિસેમ્બર 2024 – 22 ડિસેમ્બર 2024 |
3 |
નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાના |
16 નવેમ્બર – 22 નવેમ્બર, 2024 |
4 |
રશિયા |
22 ઓક્ટોબર – 23 ઓક્ટોબર, 2024 |
5 |
લાઓસ |
10 ઓક્ટોબર – 11 ઓક્ટોબર, 2024 |
6 |
યુએસએ |
21 સપ્ટેમ્બર – 24 સપ્ટેમ્બર, 2024 |
7 |
બ્રુનેઈ અને સિંગાપોર |
3 સપ્ટેમ્બર – 5 સપ્ટેમ્બર, 2024 |
8 |
પોલેન્ડ અને યુક્રેન |
21 ઓગસ્ટ – 23 ઓગસ્ટ, 2024 |
9 |
રશિયા અને ઑસ્ટ્રિયા |
8 જુલાઈ – 10 જુલાઈ, 2024 |
10 |
ઇટાલી |
13 જૂન – 14 જૂન, 2024 |
11 |
ભૂતાન |
22 માર્ચ – 23 માર્ચ, 2024 |
12 |
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને કતાર |
13 ફેબ્રુઆરી – 15 ફેબ્રુઆરી, 2024 |
13 |
દુબઈ |
30 નવેમ્બર – 1 ડિસેમ્બર, 2023 |
14 |
ઇન્ડોનેશિયા |
6 સપ્ટેમ્બર – 7 સપ્ટેમ્બર, 2023 |
15 |
દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ |
22 ઓગસ્ટ – 25 ઓગસ્ટ, 2023 |
16 |
ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) |
13 જુલાઈ – 15 જુલાઈ, 2023 |
17 |
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) અને ઇજિપ્ત |
20 જૂન – 25 જૂન, 2023 |
18 |
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) અને ઇજિપ્ત |
20 જૂન – 25 જૂન, 2023 |
19 |
જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા |
19 મે – 25 મે, 2023 |
20 |
ઇન્ડોનેશિયા |
14 નવેમ્બર – 16 નવેમ્બર, 2022 |
21 |
જાપાન |
26 સપ્ટેમ્બર – 27 સપ્ટેમ્બર, 2022 |
22 |
સમરકંદ, ઉઝબેકિસ્તાન |
15 સપ્ટેમ્બર – 16 સપ્ટેમ્બર, 2022 |
23 |
જર્મની અને યુએઈ |
26 જૂન – 28 જૂન, 2022 |
24 |
જાપાન |
23 મે – 24 મે, 2022 |
25 |
નેપાળ |
16 મે – 16 મે, 2022 |
26 |
જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ |
02 મે – 05 મે, 2022 |
27 |
ઇટાલી અને યુકે |
29 ઓક્ટોબર – 02 નવેમ્બર, 2021 |
28 |
યુએસએ |
22 સપ્ટેમ્બર – 26 સપ્ટેમ્બર, 2021 |
29 |
બાંગ્લાદેશ |
26 માર્ચ- 27 માર્ચ, 2021 |
ક. નં. | મુલાકાત સ્થળ | મુલાકાતનો સમયગાળો |
---|
અગાઉની વિદેશ મુલાકાતો માટે અહીં ક્લિક કરો (26.05.2014થી)
સ્થાનિક મુલાકાત :
ખર્ચ : પ્રધાનમંત્રીની સ્થાનિક મુલાકાતનો ખર્ચ રક્ષા મંત્રાલયના બજેટ અંતર્ગત કરવામાં આવે છે.
મુલાકાતની વિગતો: પ્રધાનમંત્રીની 26.05.2014 બાદથી કરેલી સ્થાનિક મુલાકાતોની સમયગાળા સાથેની વિગતો પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
(20.02.2025 ના રોજ કરાયેલા ફેરફારો મુજબ)