(i) |
તેની સંસ્થાઓ, કામગીરીઓ અને ફરજોની વિગતો |
પ્રધાનમંત્રીનાં સચિવાલયની રચના 15.08.1947નાં રોજ થઈ હતી અને પાછળથી 28.03.1977નાં રોજ એનું નામ બદલીને પ્રધાનમંત્રી કાર્યાલય કરવામાં આવ્યું હતું. કામગીરીની ફાળવણીના નિયમો, 1961 હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) પ્રધાનમંત્રીને સચિવ સહાય પ્રદાન કરે છે. પીએમઓના વડા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ છે. અત્યારે પીએમઓમાં 122 ગેઝેટેડ અને 281 નોન-ગેઝેટેડ (પ્રધાનમંત્રી/રાજ્યકક્ષાના પ્રધાન/રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના અંગત કર્મચારીઓને બાદ કરતા). પીએમઓનું મુખ્ય સંકુલ સાઉથ બ્લોકમાં છે. જોકે કેટલીક શાખાઓ રેલ ભવન (આરટીઆઈ સેક્શન) અને પાર્લામેન્ટ હાઉસ (સંસદ વિભાગ)માં સ્થિત છે. તે આરસીઆર પર સ્થિત પ્રધાનમંત્રીના નિવાસસ્થાનેથી પણ કામ કરે છે. |
(ii) |
તેની કચેરીઓ અને કર્મચારીઓના અધિકારો અને ફરજો |
|
(iii) |
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવામાં આવતી પદ્ધતિ, જેમાં નિરીક્ષણ અને જવાબદારીની શ્રેણી સામેલ છે. |
પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) પ્રધાનમંત્રીને પ્રાપ્ત થતી દરખાસ્તો પર નિર્ણયો માટે જરૂર પડે ત્યારે સચિવ સહાય પ્રદાન કરે છે. કાર્યાલય પ્રક્રિયાની નિયમાવલીમાં સામેલ સૂચનાઓનું પાલન થાય છે. ફાઇલોની વિગતનો વિષય પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરવાનો હોય છે, જેનો આધાર તેઓ મંત્રાલયનો સીધો હવાલો સંભાળે છે કે નહીં અથવા મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી કે રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) છે કે નહીં એનાં પર છે. જો મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી કે રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) હોય, તો મોટાં ભાગની બાબતોનું સમાધાન કેન્દ્રીય મંત્રી/રાજ્ય કક્ષાનાં ઇનચાર્જ મંત્રી કરે છે. જે કિસ્સામાં પ્રધાનમંત્રી મિનિસ્ટર-ઇન-ચાર્જ હોય અને એ તમામ બાબતો જેના માટે મંત્રીસ્તરીય મંજૂરીની જરૂર હોય તથા રાજ્ય કક્ષાનાં/નાયબ મંત્રીને કામગીરી કરવાનો અધિકાર સુપરત ન કર્યો હોય, તેવા સંજોગોમાં ફાઇલ પ્રધાનમંત્રીનાં આદેશો માટે રજૂ કરવાની રહે છે. ભારત સરકાર (કામગીરીની ફાળવણી)નાં નિયમો, 1961 અને ભારત સરકારનાં (કાર્ય નિષ્પાદન) નિયમો, 1961 તથા વિવિધ અન્ય નિયમો મુજબ, મહત્ત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ, આદેશો માટે કે માહિતી માટે પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે. |
(iv) |
તેની કામગીરીઓનું વહન કરવા નક્કી થયેલા નિયમો.. |
મંત્રીમંડળનાં વડા તરીકે પ્રધાનમંત્રી ભારતનાં બંધારણ, ભારત સરકાર (કામગીરીની ફાળવણી)નાં નિયમો, 1961 અને ભારત સરકારનાં (કાર્ય નિષ્પાદન) નિયમો, 1961માં સૂચવ્યાં મુજબ, મંત્રીમંડળની બેઠકોનાં અધ્યક્ષ છે અને તમામ કામગીરીઓ અદા કરે છે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ની કામગીરીઓનું વહન કરવા દરમિયાન ભારત સરકાર (કામગીરીની ફાળવણી) નિયમો, 1961 , ભારત સરકાર (કામગીરીઓનો વ્યવહાર) નિયમો, 1961 અને ઓફિસ પ્રક્રિયાની નિયમાવલીમાં સામેલ સૂચનોનું પાલન કરવામાં આવે છે. |
(v) |
તેની કામગીરીઓ અદા કરવા તેના કર્મચારીઓ દ્વારા જાળવવામાં આવનતા કે તેમના નિયંત્રણ હેઠળ રહેતા કે ઉપયોગ થતાં કાયદા, નિયમનો, નિયમાવલીઓ અને રેકોર્ડ્સ |
કેન્દ્ર સરકારના કર્મચારીઓ/અખિલ ભારતીય સેવાના અધિકારીઓ અને કેન્દ્ર સરકારની કચેરીઓને લાગુ નિયમો/નિયમનોનો ઉપયોગ તેની કામગીરીઓનું વહન કરવા માટે થાય છે. વિવરણાત્મક યાદી માટે અહી ક્લિક કરો [ 419KB ] . |
(vi) |
તેના દ્વારા જાળવવામાં આવતા કે તેના નિયંત્રણ હેઠળના દસ્તાવેજોની કેટેગરીઓનું નિવેદન |
પ્રધાનમંત્રી કાર્યાલયના વહીવટ, જાહેર ફરિયાદો, પીએમએનઆરએફ વગેરે બાબતો ઉપરાંત અન્ય મુદ્દાઓ અન્ય કેટલાક મંત્રાલય/વિભાગ, કેબિનેટ સચિવાલય, રાજ્ય સરકાર અને અન્ય સંસ્થામાં ઓરિજનેટ થયેલ માહિતી/ટિપ્પણીઓ/આદેશો છે, જે પીએમઓને મળ્યા છે. |
(vii) |
તેની નીતિ નિર્માણ કે પછી તેના અમલના સંબંધમાં જનતાના સભ્યો, પ્રતિનિધિતઓ દ્વારા કે તેમની સાથે ચર્ચા માટે અસ્તિત્વ ધરાવતી કોઈ પણ વ્યવસ્થાની વિગતો |
પ્નીતિઓનું નિર્માણ અને તેનો અમલ સંબંધિત પ્રધાનો અને વિભાગો દ્વારા થાય છે એટલે નીતિના અમલની રૂપરેખાના સંબંધમાં જનતાના સભ્યો સાથે ચર્ચા સંબંધિત પ્રધાનો/વિભાગો દ્વારા કરવામાં આવે છે.. કોઈ પણ પ્રતિક્રિયા/સૂચનો/ફરિયાદો પ્રધાનમંત્રી/પ્રધાનમંત્રી કાર્યાલયને પોસ્ટ દ્વારા કે ઇન્ટરેક્ટિવ પેજ લિન્ક, આદરણીય પ્રધાનમંત્રી સાથે આદાનપ્રદાન કરો મારફતે મોકલી શકાશે |
(viii) |
તેની સલાહના હેતુસર કે તેના ભાગરૂપે રચિત બે કે વધારે વ્યક્તિઓ ધરાવતા બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું નિવેદન અને આ બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય સંસ્થાઓની બેઠકોનું આયોજન થયું હોય તો એ જાહેર જનતા માટે ખુલ્લી છે, કે આ પ્રકારની બેઠકોની કાર્યવાહીઓ જાહેર જનતા માટે સુલભ છે |
લાગુ પડતું નથી કારણ કે PMO પ્રધાનમંત્રીને સચિવાલય સહાય પૂરી પાડે છે. |
(ix) |
તેના અધિકારીઓ અને કર્મચારીઓની ડિરેક્ટરી |
પીએમઓના મુખ્ય અધિકારીઓની ડિરેક્ટરી કર્મચારીઓની ડિરેક્ટરી આગામી કોલમ એટલે કે કોલમ (x) હેઠળ આવરી લેવામાં આવી છે, જે તેમને મળતાં માસિક પગાર સંબંધિત માહિતી આપે છે. |
(x) |
તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને પ્રાપ્ત માસિક વળતર, જેમાં તેના નિયમોમાં પ્રદાન કર્યા મુજબ વળતરની વ્યવસ્થા સામેલ છે |
તમામ કર્મચારીઓનું માસિક વળતર (પગાર અને ભથ્થું). [ 6054KB ] સમયે સમયે સંશોધિત “પ્રધાનના પગાર અને ભથ્થાંનો કાયદો, 1952″ની જોગવાઈઓ મુજબ પ્રધાનમંત્રી/રાજ્યકક્ષાના પ્રધાન (પીએમઓ)ના પગાર અને અન્ય ભથ્થા આપવામાં આવેલ છે. |
(xi) |
તેની દરેક એજન્સીને ફાળવવામાં આવેલ બજેટ, તમામ યોજનાઓ, સૂચિત ખર્ચા અને કરવામાં આવેલી વહેંચણી પર રિપોર્ટની વિગતો સૂચવે છે |
વહીવટી નિયંત્રણ હેઠળ કોઈ એજન્સી નથી, જેના માટે પીએમઓમાંથી ભંડોળ ફાળવવામાં આવે છે. (i) વર્ષ 2014-15, 2015-16, 2016-17 અને 2017-18 માટે ગ્રાન્ટની માગણીની વિગતો. [ 519KB ] (ii) વર્ષ 2018-19 માટે ગ્રાન્ટની માગણીની વિગતો. [ 274KB ] (iii) નાણાકીય વર્ષ 2018-19 માટે બજેટ/ખર્ચની વિગતો અને નાણાકીય વર્ષ 2019-20 માટે બજેટ અંદાજ. [ 11KB ] (iv) 2015-16 માટે માસિક ખર્ચ. [ 479KB ] (v) 2016-17 માટે માસિક ખર્ચ. [ 465KB ] (vi) 2017-18 માટે માસિક ખર્ચ. [ 405KB ] (vii) નાણાકીય વર્ષ 2018-19 માટે માથાદીઠ મુજબ માસિક ખર્ચ. [ 19KB ] |
(xii) |
સબસિડી કાર્યક્રમોના અમલની રીત, જેમાં ફાળવવામાં આવેલ રકમ અને આ પ્રકારના કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો |
પીએમઓમાં કોઈ સબસિડી પ્રોગ્રામો નથી. |
(xiii) |
તેના દ્વારા પ્રાપ્તિકર્તાને છૂટછાટો, મંજૂરીઓ કે અધિકૃતતાની વિગતો |
NIL |
(xiv) |
માહિતી સંબંધિત વિગતો, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તેના દ્વારા જાળવવામાં આવતી |
પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવ્યા મુજબ. |
(xv) |
માહિતી મેળવવા નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો, જેમાં જો જાહેર ઉપયોગ માટે જાળવવામાં આવતા હોય તો, પુસ્તકાલય અને વાંચન કક્ષના કાર્યકારી કલાકો સામેલ છે |
પીઆઇબી અને પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ અને અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મારફતે: Tweets and Facebook પ્રધાનમંત્રીના ભાષણો અને નિવેદનો જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. નાગરિકો પણ વિવિધ માધ્યમો એટલે પત્રવ્યવહાર (પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી, પિન-110011), હાથોહાથ – પીએમઓ ડેક કાઉન્ટર કે ફેક્સ દ્વારા (011-23016857) મારફતે તેમની ફરિયાદો મોકલી શકે છે. Cનાગરિકો પ્રધાનમંત્રીને મોકલેલા તેમના પત્રોની સ્થિતિ વિશે ટેલિફોન પર પૂછપરછ કરવા 011-23386447 પર ડાયલ કરી શકે છે અને તેમના પત્રો/ફરિયાદોની સ્થિતિ વિશે પૂછપરછ કરી શકે છે. ઓનલાઇન જાહેર ફરિયાદના હેતુસર પીએમઓની વેબસાઇટ પર ‘પ્રધાનમંત્રીને લખો’ શીર્ષક હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ‘write to the Prime Minister’. લિન્ક, પર ક્લિક કરીને નાગરિક સીપીજીઆરએએમએસ પેજ પર જાય છે, જ્યાં ફરિયાદ રજિસ્ટર્ડ થાય છે અને પછી યુનિક રજિસ્ટ્રેશન નંબર જનરેટ થયા છે. નાગરિક ફરિયાદ/સૂચનના સંબંધમાં પ્રસ્તુત દસ્તાવેજો અપલોડ કરવાનો પણ વિકલ્પ ધરાવે છે. ફરિયાદ નોંધણી નંબર દ્વારાCPGRAMS Web Portalવેબ પોર્ટલ પર ફરિયાદની સ્થિતિ અંગે જાણી શકાય છે. માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી મેળવવાની પદ્ધતિ અહીં ઉપલબ્ધ |
(xvi) |
સરકારી માહિતી અધિકારીઓના નામો, હોદ્દા અને અન્ય વિગતો |
(i) સહાયક કેન્દ્રીય લોક સૂચના અધિકારી (એસીપીઆઈઓ) (ii) કેન્દ્રીય લોક સૂચના અધિકારી (સીપીઆઈઓ) (iii) અપીલ પ્રાધિકારી (iv) પૂર્વ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી (v) પીએમઓના પૂર્વ અપીલ પ્રાધિકારીઓની સૂચિ [ 171KB ] |
(xvii) |
પી.એમ.ઓ સાથે સંબંધિત સીપીસીની કલમ 8૦ હેઠળ નોટિસ મેળવવા અને નિર્ણય લેવા નિયુક્ત નોડલ અધિકારીનું નામ, હોદ્દો અને સરનામું |
શ્રી ચિરાગ એમ. પંચાલ, અન્ડર સેક્ટરેટરી, પીએમઓના સંદર્ભે સીપીસીની કલમ 80 હેઠળ પ્રાપ્ત મુકદ્દમા / નોટિસ અંગે વ્યવહાર કરવા માટે નોડલ અધિકારી છે. અને તેમનું સરનામું નીચે મુજબ છે: રૂમ નંબર 236-બી, સાઉથ બ્લોક, નવી દિલ્હી |
(xviii) |
આ પ્રકારની અન્ય માહિતીઓ, જે સૂચવવામાં આવી શકે છે |
(i) પ્રગતિ વેબસાઇટની લિંક |
1.1 of ડીઓપીટીની માર્ગદર્શિકાનો |
ખરીદી સાથે સંબંધિત માહિતી. |
પ્રધાનમંત્રી કાર્યાલયમાં તમામ ખરીદી સાધારણ નાણાકીય નિયમો અને ખર્ચ વિભાગની માર્ગદર્શિકા મુજબ થાય છે. નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન પ્રધાનમંત્રી કાર્યાલયે રૂ. 10 લાખ કે વધારેની કિંમત ધરાવતી કોઈ પણ ચીજવસ્તુઓ ખરીદી નથી. |
1.2 of ડીઓપીટીની માર્ગદર્શિકાનો |
સરકારી ખાનગી ભાગીદારી: |
NIL |
1.3 of ડીઓપીટીની માર્ગદર્શિકાનો |
બદલીની નીતિ અને બદલીના આદેશો |
પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં અધિકારીઓ/કર્મચારીઓની નિમણૂંક અને પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)/ગૃહ મંત્રાલય (એમએચએ)/વિદેશ મંત્રાલય (એમઇએ) દ્વારા થાય છે. તે “કર્મચારીઓની ડિરેક્ટરી” મારફતે નિયમિતપણે અપડેટ થાય છે. |
1.4 of ડીઓપીટીની માર્ગદર્શિકાનો |
આરટીઆઈ અરજીઓ/પ્રથમ અપીલો અને તેમના જવાબો |
“પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ને આરટીઆઈ પ્રશ્રોત્તરી પર માહિતી” [ 1817KB ] |
1.5 of ડીઓપીટીની માર્ગદર્શિકાનો |
કેગ અને પીએસી અને કરવામાં આવેલી કાર્યવાહીઓ રિપોર્ટ |
પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના સંબંધમાં કોઈ કેગ અને પીએસસી પારસ નથી.. |
1.6 of ડીઓપીટીની માર્ગદર્શિકાનો |
નાગરિકોનો અધિકારપત્ર |
કોઈ નાગરિક સેવા સીધી પ્રદાન કરવામાં આવતી નથી એટલે લાગુ પડતું નથી. |
1.7 of ડીઓપીટીની માર્ગદર્શિકાનો |
વિવેકાધિન અને બિન-વિવેકાધિન અનુદાનો.
મંત્રાલયો/વિભાગો દ્વારા રાજ્ય સરકારો/બિનસરકારી સંસ્થાઓ/અન્ય સંસ્થાઓને ફાળવવામાં તમામ વિવેકાધિન અને બિન-વિવેકાધિન અનુદાનો/ફાળવણીઓ. |
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ સાથે સંબંધિત વિગતો પર અને રાષ્ટ્રીય સંરક્ષણ ભંડોળની વિગતો |
1.8 of ડીઓપીટીની માર્ગદર્શિકાનો |
પ્રધાનમંત્રી તથા જેએસ અને તેનાથી ઉપરના સ્તરના અધિકારીઓએ કરેલ પ્રવાસો |
26.05.2014 થી માનનીય પ્રધાનમંત્રીની વિદેશ પ્રવાસ વિગત.
ગૃહ મંત્રાલય – પ્રધાનમંત્રીના એરક્રાફ્ટનો રખરખાવ – હેઠળ અન્ય ખર્ચ
|
કલમ હેઠળ 4(1)(b) |
કાયદા હેઠળ જરૂરિયાત | જાહેરાત |
---|