માહિતી વિવિધ ફાઈલ ફોર્મેટમાં જોવા માટે
આ વેબસાઈટ દ્વારા અપાયેલી માહિતી વિવિધ ફાઈલ ફોર્મેટમાં ઉપલબ્ધ છે, જેવા કે, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ), વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ. માહિતીને યોગ્ય રીતે જોવા માટે તમારું બ્રાઉઝર આવશ્યક પ્લગ-ઈન્સ અથવા સોફ્ટવેર ધરાવતું હોવું જોઈએ. દાખલા તરીકે, ફ્લેશ ફાઈલ્સ જોવા માટે એડોબ ફ્લેશ સોફ્ટવેર હોવું જરૂરી છે. જો તમારી સિસ્ટમ આ સોફ્ટવેર ન ધરાવતી હોય તો તમે ઈન્ટરનેટ પરથી તેને વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકો છો. વિવિધ ફાઈલ ફોર્મેટ્સમાં માહિતી જોવા માટે જરૂરી પ્લગ-ઈન્સની યાદી નીચેના કોષ્ટકમાં અપાયેલી છે.
ડોક્યુમેન્ટના વૈકલ્પિક પ્રકારો માટે પ્લગ-ઈન
ડોક્યુમેન્ટનો પ્રકાર | ડાઉનલોડ કરવાનાં પ્લગ-ઈન |
---|---|
પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ) ફાઈલ્સ | એડોબ એક્રોબેટ રીડર પીડીએફ ફાઈલને ઓનલાઈન એચટીએમએલ કે ટેક્સ્ટ ફોર્મેટમાં ફેરવવા માટે(બિન-સરકારી લિંક) |
વર્ડ ફાઈલ્સ | વર્ડ વ્યુઅર (2003 સુધીનાં કોઈ પણ વર્ઝન માટે)માઈક્રોસોફ્ટ ઓફિસ કોમ્પેટિબિલિટી પેક ફોર વર્ડ (2007 વર્ઝન માટે)(બિન-સરકારી લિંક) |
એક્સેલ ફાઈલ્સ | એક્સેલ વ્યુઅર (2003 સુધીનાં કોઈ પણ વર્ઝન માટે)માઈક્રોસોફ્ટ ઓફિસ કોમ્પેટિબિલિટી પેક ફોર એક્સેલ (2007 વર્ઝન માટે)(બિન-સરકારી લિંક) |
પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ | પાવર પોઈન્ટ વ્યુઅર 2003 (2003 સુધીનાં કોઈ પણ વર્ઝન માટે) માઈક્રોસોફ્ટ ઓફિસ કોમ્પેટિબિલિટી પેક ફોર પાવર પોઈન્ટ (2007 વર્ઝન માટે)(બિન-સરકારી લિંક) |
વિવિધ ફાઇલ ફોર્મેટમાં માહિતી જોવી
વિવિધ સ્ક્રીન રીડર્સની ઍક્સેસ સંબંધિત માહિતી પ્રદાન કરે છે.
પોર્ટલની માહિતી વિવિધ સ્ક્રીન રીડર્સ, જેમ કે JAWS, NVDA, SAFA, Supernova અને Window-Eyes સાથે સુલભ છે.
નીચેના કોષ્ટકમાં વિવિધ સ્ક્રીન રીડર્સ વિશેની માહિતીની સૂચિ છે:
વિવિધ સ્ક્રીન રીડર્સને લગતી માહિતી
સ્ક્રીન રીડર | વેબસાઈટ | મફત/વાણિજ્યિક |
બધા માટે સ્ક્રીન એક્સેસ (SAFA) | http://www.nabdelhi.in/it-services/technology-training-center/downloads/ (બિન-સરકારી લિંક) | મફત |
નોન વિઝ્યુઅલ ડેસ્કટોપ એક્સેસ (NVDA) | http://www.nvda-project.org/(બિન-સરકારી લિંક) | મફત |
સિસ્ટમ એક્સેસ ટુ ગો | http://www.satogo.com/(બિન-સરકારી લિંક) | મફત |
થંડર | http://www.screenreader.net/(બિન-સરકારી લિંક) | મફત |
વેબ એનીવેર | http://webinsight.cs.washington.edu/wa/content.php(બિન-સરકારી લિંક) | મફત |
એચએએલ | http://www.yourdolphin.co.uk/productdetail.asp?id=5(બિન-સરકારી લિંક) | વાણિજ્યિક |
જેએડબલ્યુએસ | http://www.freedomscientific.com(બિન-સરકારી લિંક) | વાણિજ્યિક |
સુપરનોવા | http://www.yourdolphin.co.uk/productdetail.asp?id=1(બિન-સરકારી લિંક) | વાણિજ્યિક |