શ્રી નરેન્દ્ર મોદી [ 191KB ] | પ્રધાનમંત્રી અને નીચેના ખાતાઓના વડા કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નિતિગત મામલા અને જે વિભાગો અન્ય મંત્રીઓને ન સોંપાયા હોય તે તમામ ખાતાઓ |
|
કેબીનેટ મંત્રીઓ |
||
1 | શ્રી રાજનાથ સિંહ [ 715KB ] | ગૃહ બાબતોના મંત્રી |
2 | શ્રીમતી સુષ્મા સ્વરાજ [ 94KB ] | વિદેશ બાબતોના મંત્રી |
3 | શ્રી અરુણ જેટલી [ 1401KB ] | કોઈપણ ખાતુ ન ધરાવતા મંત્રી |
4 | શ્રી એમ વૈંકેયા નાયડુ [ 809KB ] (કાર્યભાર 18.07.2017ના રોજ છોડી દીધો છે) |
માહિતી અને પ્રસારણ મંત્રી આવાસ તથા શહેરી બાબતોના મંત્રી |
5 | શ્રી નિતિન જયરામ ગડકરી [ 492KB ] | માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી શિપિંગ મંત્રી જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુદ્ધાર મંત્રી |
6 | શ્રી સુરેશ પ્રભુ [ 138KB ] | વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી નાગરિક ઉડ્ડયન મંત્રી |
7 | શ્રી ડી. વી. સદાનંદ ગૌડા [ 540KB ] | સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી |
8 | સુશ્રી ઉમા ભારતી [ 151KB ] | પેયજળ અને સ્વચ્છતા મંત્રી |
9 | શ્રી રામ વિલાસ પાસવાન [ 232KB ] | ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી |
10 | શ્રી કલરાજ મિશ્ર [ 1771KB ] (કાર્યભાર 02.09.2017ના રોજ છોડી દીધો છે) |
સુક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી |
11 | શ્રીમતી મેનકા સંજય ગાંધી [ 51KB ] | મહિલા અને બાળ વિકાસ મંત્રી |
12 | શ્રી અનંત કુમાર [ 147KB ] | રસાયણ અને ખાતર મંત્રી સંસદીય બાબતોના મંત્રી |
13 | શ્રી રવિશંકર પ્રસાદ [ 56KB ] | કાયદો અને ન્યાય મંત્રી ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી |
14 | શ્રી જગત પ્રકાશ નડ્ડા [ 537KB ] | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી |
15 | શ્રી અશોક ગજપતિ રાજુ પુસપતિ [ 190KB ] (કાર્યભાર 10.03.2018ના રોજ છોડી દીધો છે) | નાગરિક ઉડ્ડયન મંત્રી |
16 | શ્રી અનંત ગીતે [ 167KB ] | ભારે ઉદ્યોગ તથા જાહેર સાહસોના મંત્રી |
17 | શ્રીમતી હરસિમરત કૌર બાદલ [ 420KB ] | ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી |
18 | શ્રી નરેન્દ્રસિંહ તોમર [ 224KB ] | ગ્રામીણ વિકાસ મંત્રી પંચાયતી રાજ મંત્રી ખાણ મંત્રી |
19 | શ્રી ચૌધરી બિરેન્દરસિંહ [ 217KB ] | સ્ટીલ મંત્રી |
20 | શ્રી જુઆલ ઓરમ [ 289KB ] | જનજાતિ બાબતોના મંત્રી |
21 | શ્રી રાધા મોહન સિંહ [ 203KB ] | કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી |
22 | શ્રી થાવરચંદ ગેહલોત [ 311KB ] | સામાજિક ન્યાય તથા અધિકારિતા મંત્રી |
23 | શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની [ 392KB ] | કાપડ મંત્રી |
24 | ડો. હર્ષ વર્ધન [ 26KB ] | વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી પૃથ્વી વિજ્ઞાન મંત્રી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી |
25 | શ્રી પ્રકાશ જાવડેકર [ 121KB ] | માનવ સંસાધન વિકાસ મંત્રી |
26 | શ્રી મનોહર પારિકર [ 4559KB ] (કાર્યભાર 13.03.2017ના રોજ છોડી દીધો છે) |
સંરક્ષણ મંત્રી |
27 | ડૉ. નજમા એ. હેપતુલ્લા (કાર્યભાર 12.07.2016ના રોજ છોડી દીધો છે) |
અલ્પ સંખ્યક બાબતોના મંત્રી |
28 | શ્રી ધર્મેન્દ્ર પ્રધાન [ 95KB ] | પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રી |
29 | શ્રી પિયૂષ ગોયલ [ 41KB ] | રેલવે મંત્રી અને કોલસા મંત્રીનાણા મંત્રી કોર્પોરેટ બાબતોના મંત્રી |
30 | શ્રીમતી નિર્મલા સીતારામન [ 54KB ] | સંરક્ષણ મંત્રી |
31 | શ્રી મુખ્તાર અબ્બાસ નકવી [ 336KB ] | અલ્પ સંખ્યક બાબતોના મંત્રી |
રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) |
||
1 | શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ [ 119KB ] | આયોજન (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી |
2 | શ્રી બંડારુ દત્તાત્રેય [ 1803KB ] (કાર્યભાર 02.09.2017ના રોજ છોડી દીધો છે) |
શ્રમ અને રોજગાર (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
3 | શ્રી રાજીવ પ્રતાપ રુડી (કાર્યભાર 02.09.2017ના રોજ છોડી દીધો છે) |
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
4 | શ્રી સંતોષ કુમાર ગંગવાર [ 554KB ] | શ્રમ અને રોજગાર (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
5 | શ્રી શ્રીપદ યસો નાઇક [ 246KB ] | આયુર્વેદ, યોગા અને નેચરોપેથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી (આયુષ) (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
6 | ડૉ. જીતેન્દ્ર સિંહ [ 235KB ] | પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી પ્રધાનમંત્રી કાર્યાલય રાજ્ય મંત્રી કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજય મંત્રી પરમાણુ ઊર્જા રાજ્ય મંત્રી અંતરિક્ષ રાજ્ય મંત્રી |
7 | ડૉ. મહેશ શર્મા [ 266KB ] | સંસ્કૃતિ (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી |
8 | શ્રી ગિરીરાજ સિંહ [ 77KB ] | સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
9 | શ્રી મનોજ સિંહા [ 65KB ] | સંચાર (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી રેલવે રાજ્ય મંત્રી |
10 | શ્રી અનિલ માધવ દવે (મૃત્યુ પામ્યા) |
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
11 | શ્રી સર્બાનંદ સોનોવાલ (કાર્યાલયનો હવાલો 22.05.2016ના રોજ છોડી દીધો છે) |
કૌશલ્ય વિકાસ, પ્રાદ્યોગિકી, યુવા બાબતો તથા રમત (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
12 | શ્રી સાંવરલાલ જાટ (કાર્યાલયનો હવાલો 05.07.2016ના રોજ છોડી દીધો છે) |
જળ સંસાધન, નદી વિકાસ તથા ગંગા પુનરુદ્ધાર રાજ્ય મંત્રી |
13 | કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ [ 314KB ] | યુવા બાબતો તથા રમત (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી અને માહિતી અને (સ્વતંત્ર પ્રભાર) પ્રસારણ રાજ્ય મંત્રી |
14 | શ્રી રાજકુમાર સિંહ [ 30KB ] | ઉર્જા (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી અને નવીન અને નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
15 | શ્રી હરદીપસિંહ પૂરી [ 94KB ] | આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
16 | શ્રી આલ્ફોન્સ કન્નથનમ [ 85KB ] | પ્રવાસન (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી અને |
રાજ્ય કક્ષાના મંત્રીઓ |
||
1 | શ્રી વિજય ગોયલ [ 159KB ] | સંસદીય બાબતોના રાજ્ય મંત્રી સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ રાજ્ય મંત્રી |
2 | શ્રી રાધાકૃષ્ણન પી [ 283KB ] | નાણાં રાજ્ય મંત્રી શીપિંગ રાજ્ય મંત્રી |
3 | શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે (કાર્યાલયનો હવાલો 02.09.2017ના રોજ છોડી દીધો છે) |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી |
4 | શ્રી એસ.એસ. અહલુવાલિયા [ 174KB ] | ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી |
5 | શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી [ 64KB ] | પેય જળ અને સ્વચ્છતા રાજ્ય મંત્રી |
6 | શ્રી રામદાસ આઠવલે [ 104KB ] | સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી |
7 | શ્રી રામ કૃપાલ યાદવ [ 1121KB ] | ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી |
8 | શ્રી વિષ્ણુ દેવ સાઈ [ 1317KB ] | સ્ટીલ રાજ્ય મંત્રી |
9 | શ્રી હંસરાજ ગંગારામ આહિર [ 1584KB ] | ગૃહ બાબતોના રાજ્ય મંત્રી |
10 | શ્રી હરિભાઇ પાર્થીભાઇ ચૌધરી [ 1285KB ] | ખાણ રાજ્ય મંત્રી અને કોલસા રાજ્ય મંત્રી |
11 | શ્રી રાજેન ગોહૈન [ 149KB ] | રેલવે રાજ્ય મંત્રી |
12 | જનરલ (નિવૃત્ત) વી.કે.સિંહ [ 109KB ] | વિદેશી બાબતોના રાજ્ય મંત્રી |
13 | શ્રી પુરુષોત્તમ રૂપાલા [ 232KB ] | કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પંચાયતી રાજ રાજ્ય મંત્રી |
14 | શ્રી કૃષ્ણપાલ [ 155KB ] | સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી |
15 | શ્રી જશવંતસિંહ સુમનભાઈ ભાભોર [ 1362KB ] | આદિજાતી બાબતોના રાજ્ય મંત્રી |
16 | શ્રી શિવ પ્રતાપ શુક્લા [ 241KB ] | નાણાં રાજ્ય મંત્રી |
17 | શ્રી અશ્વિની કુમાર ચૌબે [ 374KB ] | સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી |
18 | શ્રી સુદર્શન ભગત [ 168KB ] | આદિજાતી બાબતોના રાજ્ય મંત્રી |
19 | શ્રી ઉપેન્દ્ર કુશવાહા [ 50KB ] | માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી |
20 | ડૉ. સંજીવકુમાર બાલિયાન [ 1535KB ] (કાર્યાલયનો હવાલો 02.09.2017ના રોજ છોડી દીધો છે) | જળ સંસાધન, નદી વિકાસ તથા ગંગા પુનરુદ્ધાર રાજ્ય મંત્રી |
21 | શ્રી કિરણ રિજીજુ [ 137KB ] | ગૃહ બાબતોના રાજ્ય મંત્રી |
22 | ડૉ. વિરેન્દ્ર કુમાર [ 1303KB ] | મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી લઘુમતિ બાબતોના રાજ્ય મંત્રી |
23 | શ્રી અનંતકુમાર હેગડે [ 173KB ] | કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા રાજ્ય મંત્રી |
24 | શ્રી એમ.જે. અકબર [ 55KB ] | વિદેશ બાબતોના રાજ્ય મંત્રી |
25 | સાધ્વી નિરંજન જ્યોતિ [ 76KB ] | ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રી |
26 | શ્રી વાય. એસ. ચૌધરી [ 118KB ] (કાર્યાલયનો હવાલો 10.03.2018ના રોજ છોડી દીધો છે) | વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી |
27 | શ્રી જયંત સિન્હા [ 497KB ] | નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી |
28 | શ્રી બાબુલ સુપ્રિયો [ 3383KB ] | ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના રાજ્ય મંત્રી |
29 | શ્રી વિજય સાંપલા [ 108KB ] | સામાજિક ન્યાય તથા અધિકારીતા રાજ્ય મંત્રી |
30 | અર્જુન રામ મેઘવાલ [ 105KB ] | સંસદીય બાબતોના રાજ્ય મંત્રી જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુદ્ધાર મંત્રાલય |
31 | ડૉ. મહેન્દ્ર નાથ પાંડે (કાર્યાલયનો હવાલો 02.09.2017ના રોજ છોડી દીધો છે) |
માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી |
32 | શ્રી અજય ટામટા [ 175KB ] | કાપડ રાજ્ય મંત્રી |
33 | શ્રીમતી ક્રિશ્ના રાજ [ 62KB ] | મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી |
34 | શ્રી મનસુખ એલ. માંડવિયા [ 184KB ] | માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી શિપિંગ રાજ્ય મંત્રી રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી |
35 | શ્રીમતી અનુપ્રિયા પટેલ [ 366KB ] | આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી |
36 | શ્રી સી.આર. ચૌધરી [ 371KB ] | ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી. |
37 | શ્રી પી.પી. ચૌધરી [ 313KB ] | ન્યાય અને કાયદા રાજ્ય મંત્રી કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી |
38 | ડૉ. સુભાષ રામરાવ ભામરે [ 163KB ] | સંરક્ષણ રાજ્ય મંત્રી |
39 | શ્રી મોહનભાઇ કલ્યાણજીભાઇ કુંડારિયા (કાર્યાલયનો હવાલો 05.07.2016ના રોજ છોડી દીધો છે) |
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી |
40 | શ્રી નિહાલચંદ (કાર્યાલયનો હવાલો 05.07.2016ના રોજ છોડી દીધો છે) |
પંચાયતીરાજ રાજ્ય મંત્રી |
41 | પ્રો. (ડૉ) રામશંકર કથેરિયા (કાર્યાલયનો હવાલો 05.07.2016ના રોજ છોડી દીધો છે) |
માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી |
42 | શ્રી મનસુખભાઇ ધનજીભાઇ વસાવા (કાર્યાલયનો હવાલો 05.07.2016ના રોજ છોડી દીધો છે) |
આદિજાતી બાબતો રાજ્ય મંત્રી |
43 | શ્રી જી. એમ. સિદ્ધેશ્ર્વર કાર્યાલયનો હવાલો 12.07.2016ના રોજ છોડી દીધો છે) |
ભારે ઉદ્યોગો અને જાહેર સાહસો રાજ્ય મંત્રી |
44 | શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત [ 95KB ] | કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી |
45 | ડૉ. સત્યપાલ સિંહ [ 80KB ] | માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુદ્ધાર રાજ્ય મંત્રી |
પ્રધાનમંત્રી |
---|
(14.05.2018 ના રોજ કરાયેલા ફેરફારો મુજબ)