"દુનિયા ભારતને આશાના કિરણ તરીકે જુએ છે અને તેને ફેલાવવામાં વિદેશમાં વસતો ભારતીય સમુદાય તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વિદેશમાં વસતા ભારતીય સમુદાયે રાજકારણમાં ભાગ લીધો નથી કે વૈશ્વિક રાજકારણમાં સ્થાન મેળવ્યું નથી. તેઓ જ્યાં ગયા છે, ત્યાં તેમણે સમાજના લાભ માટે કામગીરી કરવાનું વિચાર્યું છે. - પીએમ મોદી, પ્રવાસી ભારતીય કેન્દ્રના ઉદ્ઘાટન ભાષણમાં."