શ્રી નરેન્દ્ર મોદી [ ![]() |
પ્રધાનમંત્રી અને નીચેના ખાતાઓના પ્રભારી:
કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન; પરમાણું ઊર્જા વિભાગ; અંતરીક્ષ વિભાગ; તમામ મહત્વપૂર્ણ નીતિગત મામલા અને જે વિભાગો અન્ય મંત્રીઓને સોંપવામાં ના આવ્યા હોય તે તમામ ખાતાઓ |
|
કેબીનેટ મંત્રીઓ | ||
1 | શ્રી રાજનાથ સિંહ | ગૃહ બાબતોના મંત્રી. |
2 | શ્રીમતી સુષ્મા સ્વરાજ [ ![]() |
વિદેશ બાબતોના મંત્રી |
3 | શ્રી અરૂણ જેટલી [ ![]() |
નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી |
4 | શ્રી નીતિન જયરામ ગડકરી [ ![]() |
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી;
શીપીંગ મંત્રી; અને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી |
5 | શ્રી સુરેશ પ્રભુ [ ![]() |
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી; અને નાગરિક ઉડ્ડયન મંત્રી |
6 | શ્રી ડી. વી. સદાનંદ ગૌડા [ ![]() |
સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી રસાયણ અને ખાતર મંત્રી |
7 | સુશ્રી ઉમા ભારતી [ ![]() |
પેયજળ અને સ્વચ્છતા મંત્રી |
8 | શ્રી રામવિલાસ પાસવાન [ ![]() |
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી |
9 | શ્રીમતી મેનકા સંજય ગાંધી [ ![]() |
મહિલા અને બાળ વિકાસ મંત્રી |
10 | શ્રી અનંત કુમાર [ ![]() (મૃત્યુ પામ્યા) |
રસાયણ અને ખાતર મંત્રી; અને સંસદીય બાબતોના મંત્રી |
11 | શ્રી રવિશંકર પ્રસાદ [ ![]() |
કાયદા અને ન્યાય મંત્રી; અને ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી |
12 | શ્રી જગત પ્રકાશ નડ્ડા [ ![]() |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી |
13 | શ્રી અનંત ગીતે [ ![]() |
ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના મંત્રી |
14 | શ્રીમતી હરસીમરત કૌર બાદલ [ ![]() |
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી |
15 | શ્રી નરેન્દ્ર સિંહ તોમર [ ![]() |
ગ્રામીણ વિકાસ મંત્રી;
પંચાયતી રાજ મંત્રી; અને ખાણ મંત્રી |
16 | શ્રી ચૌધરી બીરેન્દ્ર સિંહ [ ![]() |
સ્ટીલ મંત્રી |
17 | શ્રી જુએલ ઓરમ [ ![]() |
જનજાતિ બાબતોના મંત્રી |
18 | શ્રી રાધા મોહન સિંહ [ ![]() |
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી |
19 | શ્રી થાવર ચંદ ગેહલોત [ ![]() |
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી |
20 | શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની [ ![]() |
કાપડ મંત્રી માહિતી અને સુચના પ્રસારણ મંત્રી |
21 | ડૉ. હર્ષ વર્ધન [ ![]() |
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી;
પૃથ્વી વિજ્ઞાન મંત્રી; અને પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રી |
22 | શ્રી પ્રકાશ જાવડેકર [ ![]() |
માનવ સંસાધન વિકાસ મંત્રી |
23 | શ્રી ધર્મેન્દ્ર પ્રધાન [ ![]() |
પેટ્રોલીયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી; અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યમિતા મંત્રી. |
24 | શ્રી પીયુષ ગોયલ [ ![]() |
રેલવે મંત્રી; કોલસા મંત્રી |
25 | શ્રીમતી નિર્મલા સીતારામન [ ![]() |
સંરક્ષણ મંત્રી |
26 | શ્રી મુખ્તાર અબ્બાસ નકવી [ ![]() |
લઘુમતી બાબતોના મંત્રી |
27 | શ્રી એમ વૈંકયા નાયડુ [ ![]() |
માહિતી અને સુચના પ્રસારણ મંત્રી; અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી |
28 | શ્રી કલરાજ મિશ્ર [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો) |
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ મંત્રી |
29 | શ્રી અશોક ગજપતિ રાજુ પુશપતિ [ ![]() [09.03.2018ના રોજ હોદ્દો છોડ્યો] |
નાગરિક ઉડ્ડયન મંત્રી |
રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) | ||
1 | શ્રી રાવ ઇન્દ્રજીત સિંહ [ ![]() |
આયોજન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને રસાયણ અને ખાતર રાજ્યમંત્રી |
2 | શ્રી સંતોષ કુમાર ગંગવાર [ ![]() |
શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) |
3 | શ્રી શ્રીપદ યસો નાઈક [ ![]() |
આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) |
4 | ડૉ. જીતેન્દ્ર સિંહ [ ![]() |
પૂર્વોત્તર પ્રદેશનો વિકાસ (સ્વતંત્ર પ્રભાર) રાજ્યમંત્રી;
પ્રધાનમંત્રી કાર્યાલય રાજ્યમંત્રી; કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી; પરમાણું ઊર્જા વિભાગના રાજ્ય મંત્રી અંતરિક્ષ વિભાગના રાજ્ય મંત્રી. |
5 | ડૉ. મહેશ શર્મા [ ![]() |
સાંસ્કૃતિક વિભાગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર);
પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન રાજ્ય મંત્રી; |
6 | શ્રી ગીરીરાજ સિંહ [ ![]() |
સુક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) |
7 | શ્રી મનોજ સિંહા [ ![]() |
સંચાર (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી; અને રેલવે રાજ્ય મંત્રી |
8 | કર્નલ રાજયવર્ધનસિંહ રાઠોડ [ ![]() |
યુવા બાબતો તથા રમતગમત (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી અને માહિતી અને પ્રસારણ (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
9 | શ્રી રાજ કુમાર સિંહ [ ![]() |
ઊર્જા રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર); અને નવીન તથા પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) |
10 | શ્રી હરદીપ સિંહ પૂરી [ ![]() |
આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) |
11 | શ્રી અલ્ફોન્સ કન્નથનમ [ ![]() |
પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી |
12 | શ્રી બંડારૂ દત્તાત્રેય [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
શ્રમ અને રોજગાર વિભાગ (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
13 | શ્રી રાજીવ પ્રતાપ રૂડી [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી |
રાજ્ય મંત્રી | ||
1 | શ્રી વિજય ગોયલ [ ![]() |
સંસદીય બાબતોના રાજ્ય મંત્રી; અને સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ વિભાગના રાજ્ય મંત્રી |
2 | શ્રી રાધાકૃષ્ણન પી [ ![]() |
નાણા રાજ્ય મંત્રી; અને શિપિંગ રાજ્ય મંત્રી |
3 | શ્રી એસ. એસ. અહલુવાલિયા [ ![]() |
પેય જળ અને સ્વચ્છતા રાજ્ય મંત્રી |
4 | શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી [ ![]() |
પેય જળ અને સ્વચ્છતા રાજ્ય મંત્રી |
5 | શ્રી રામદાસ આઠવલે [ ![]() |
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી |
6 | શ્રી વિષ્ણુ દેવ સાઈ [ ![]() |
સ્ટીલ રાજ્ય મંત્રી |
7 | શ્રી રામ કૃપાલ યાદવ [ ![]() |
ગ્રામિણ વિકાસ રાજ્ય મંત્રી |
8 | શ્રી હંસરાજ ગંગારામ આહીર [ ![]() |
ગૃહ બાબતોના રાજ્ય મંત્રી |
9 | શ્રી હરિભાઈ પરથીભાઈ ચૌધરી [ ![]() |
ખાણ રાજ્ય મંત્રી અને કોલસા રાજ્ય મંત્રી |
10 | શ્રી રાજેન ગોહૈન [ ![]() |
રેલવે રાજ્ય મંત્રી |
11 | જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહ [ ![]() |
વિદેશી બાબતોના રાજ્ય મંત્રી |
12 | શ્રી પરષોત્તમ રૂપાલા [ ![]() |
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી; અને પંચાયતી રાજ રાજ્ય મંત્રી |
13 | શ્રી કૃષ્ણ પાલ [ ![]() |
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી |
14 | શ્રી જશવંતસિંહ સુમનભાઈ ભાભોર [ ![]() |
આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી |
15 | શ્રી શિવ પ્રતાપ શુક્લા [ ![]() |
નાણા રાજ્ય મંત્રી |
16 | શ્રી અશ્વિની કુમાર ચૌબે [ ![]() |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી |
17 | શ્રી સુદર્શન ભગત [ ![]() |
આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી |
18 | શ્રી ઉપેન્દ્ર કુશવાહા [11.12.2018ના રોજ હોદ્દો છોડ્યો] |
માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી |
19 | શ્રી કિરેન રિજિજુ [ ![]() |
ગૃહ બાબતોના રાજ્ય મંત્રી |
20 | ડૉ. વીરેન્દ્ર કુમાર [ ![]() |
મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી; અને લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી |
21 | શ્રી અનંત કુમાર હેગડે [ ![]() |
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા રાજ્ય મંત્રી |
22 | શ્રી એમ. જે. અકબર [ ![]() |
વિદેશ બાબતોના રાજ્ય મંત્રી |
23 | સાધ્વી નિરંજન જ્યોતિ [ ![]() |
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રી |
24 | શ્રી જયંત સિંહા [ ![]() |
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી |
25 | શ્રી બાબુલ સુપ્રિયો [ ![]() |
ભારે ઉદ્યોગો અને જાહેર સાહસો રાજ્ય મંત્રી |
26 | શ્રી વિજય સાંપલા [ ![]() |
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી |
27 | શ્રી અર્જુન રામ મેઘવાલ [ ![]() |
સંસદીય બાબતોના રાજ્ય મંત્રી; જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંસક્ષણ રાજ્ય મંત્રી |
28 | શ્રી અજય ટામટા [ ![]() |
કાપડ રાજ્ય મંત્રી |
29 | શ્રીમતી ક્રિશ્ના રાજ [ ![]() |
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી |
30 | શ્રી મનસુખ એલ માંડવિયા [ ![]() |
માર્ગ વાહનવ્યવહાર અને રાજમાર્ગ રાજ્ય મંત્રી;
શિપિંગ રાજ્ય મંત્રી; અને રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી |
31 | શ્રીમતી અનુપ્રિયા પટેલ [ ![]() |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી |
32 | શ્રી સી. આર. ચૌધરી [ ![]() |
ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી |
33 | શ્રી પી. પી. ચૌધરી [ ![]() |
ન્યાય અને કાયદા રાજ્ય મંત્રી; અને કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી |
34 | ડૉ. સુભાષ રામરાવ ભામરે [ ![]() |
સંરક્ષણ રાજ્ય મંત્રી |
35 | શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત [ ![]() |
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી |
36 | ડૉ. સત્ય પાલ સિંહ [ ![]() |
માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી; જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ રાજ્ય મંત્રી |
37 | શ્રી ફગન સિંહ કુલસ્તે [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી |
38 | શ્રી સંજીવ કુમાર બલ્યાન [ ![]() [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ રાજ્ય મંત્રી |
39 | ડૉ. મહેન્દ્ર નાથ પાંડે [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી |
40 | શ્રી વાય. એસ. ચૌધરી [ ![]() [09.03.2018ના રોજ હોદ્દો છોડ્યો] |
વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી; અને પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી | પ્રધાનમંત્રી |
---|
27.02.2019 ના રોજ છેલ્લે કરાયેલ ફેરફારો અનુસાર