Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેલંગણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના સ્થાપના દિવસના પ્રસંગે તેલંગાણાના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાજ્યના સ્થાપના દિવસ પર તેલંગાણાના લોકોને શુભેચ્છાઓ. રાજ્યને એક અનન્ય સંસ્કૃતિ અને મહેનતુ લોકોનો આશીર્વાદ મળ્યો છે જેમણે ઘણા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેલંગાણાના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના.”

 

SD/GP