Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી ભવાનીસિંહજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભવાનીસિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

 

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશ ભાજપના સહ-સંગઠન મહામંત્રી શ્રી ભવાનીસિંહજીના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના નમ્ર અને મહેનતુ સ્વભાવને યાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ શ્રી ભવાનીસિંહજીના સંગઠનમાં યોગદાન અને લોકસેવા માટેના તેમના પ્રયત્નોને પણ યાદ કર્યા હતા. શ્રી મોદીએ દિવંગત આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

 

SD/GP