Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભરૂચની હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભરૂચની હોસ્પિટલમાં આગના લીધે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતુઃ
“ભરૂચમાં હોસ્પિટલમાં આગથી લોકોનાં મૃત્યુથી દુઃખી છું. તેમના શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના.”

SD/GP/JD