Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, વિચારક, ફિલોસોફર અને લેખક મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ કહ્યું હતું કે મહાત્મા જ્યોતિબા ફુલે આજીવન મહિલાઓના શિક્ષણ અને તેમના સશક્તીકરણ માટે પ્રતિબદ્ધ રહ્યા.

સમાજ સુધાર પ્રત્યેની તેમની નિષ્ઠા આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે.

SD/GP/JD