પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની પરિસ્થિતિ સંબંધે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કોવિડ સામેની જંગમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને રેખાંકિત કર્યા હતા. તેમણે દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતમાં થયેલી પ્રગતિનું વિહંગાવલોકન પણ રજૂ કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય સચિવે દેશમાં કોવિડની પરિસ્થિતિ સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કેસોનું ભારણ ધરાવતા રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને તેમણે આવા રાજ્યોમાં પરીક્ષણની સંખ્યામાં વધારો કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે દેશમાં રસીના ઉત્પાદન અને પુરવઠા સંબંધિત વિગતો પણ આપી હતી.
મુખ્યમંત્રીઓએ આ વાયરસ સામેની સહિયારી જંગમાં પ્રધાનમંત્રીએ સંભાળેલા નેતૃત્વ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોત પોતાના રાજ્યોમાં કોવિડની પરિસ્થિતિ વિશે પ્રતિભાવો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રસીકરણ કવાયત સમયસર શરૂ કરવામાં આવી હોવાથી તેના પરિણામરૂપે લાખો લોકોના જીવ બચી રહ્યાં છે. રસીમાં ખચકાટ અને રસીના બગાડ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સમક્ષ કેટલાક સ્પષ્ટ તથ્યો ભારપૂર્વક રજૂ કર્યાં હતા. સૌપ્રથમ, દેશમાં મહામારીના પ્રથમ ચરણનું સર્વોચ્ચ શિખર પાર થઇ ગયું છે અને વૃદ્ધિદર અગાઉની સરખામણીએ ઘણો વધારે છે. બીજું, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં પ્રથમ ચરણનું સર્વોચ્ચ શિખર ઓળંગાઇ ગયું છે. સંખ્યાબંધ અન્ય રાજ્યો આ દિશામાં આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ ગંભીર ચિંતાની બાબત છે. ત્રીજું, આ વખતે લોકો વધુ સહજ બની ગયા છે, કેટલાક રાજ્યોમાં તો પ્રશાસન પણ સુસ્ત બની ગયું છે. આવી પરિસ્થિતિમાં કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો થયો છે અને તેના કારણે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
आज की समीक्षा में कुछ बातें हमारे सामने स्पष्ट हैं, उन पर हमें विशेष ध्यान देने की जरूरत है।
पहला- देश फ़र्स्ट वेव के समय की पीक को क्रॉस कर चुका है, और इस बार ये ग्रोथ रेट पहले से भी ज्यादा तेज है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 8, 2021

જોકે, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પડકારો વચ્ચે પણ, આપણી પાસે બહેતર અનુભવ અને સંસાધનો છે તેમજ હવે તો આપણી પાસે રસી પણ છે. સખત પરિશ્રમ કરી રહેલા ડૉક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ સહિત લોક ભાગીદારીએ આ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ખૂબ જ યોગદાન આપ્યું છે અને તેમણે હજુ પણ પોતાના પ્રયાસો ચાલુ જ રાખ્યા છે.
इन तमाम चुनौतियों के बावजूद, हमारे पास पहले की अपेक्षा बेहतर अनुभव है, संसाधन हैं, और वैक्सीन भी है।
जनभागीदारी के साथ-साथ हमारे परिश्रमी डॉक्टर्स और हेल्थ-केयर स्टाफ ने स्थिति को संभालने में बहुत मदद की है और आज भी कर रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 8, 2021
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે ‘ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ’, કોવિડ માટે યોગ્ય આચરણ અને કોવિડ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત રાખવાનું છે.” પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, આ વાયરસને નિયંત્રણમાં લાવવા માટે આપણે માનવ યજમાનને નિયંત્રણમાં રાખવાનો છે અને આ કામમાં પરીક્ષણ અને ટ્રેકિંગની કામગીરી ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, સમુદાયમાં કેટલી હદે સંક્રમણ ફેલાયું છે તે શોધવા માટે અને જે લોકો સંક્રમણ ફેલાવી શકે તેમ હોય તેમને ઓળખવા માટે પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે: પોઝિટીવિટી દર 5% અથવા તેથી નીચે લઇ જવા માટે ખાસ, કરીને કન્ટેઇન્મેન્ટ ઝોન અને જ્યાં કેસોના ક્લસ્ટર નોંધાઇ રહ્યાં હોય તેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને દૈનિક ધોરણે કરવામાં આવતા પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. RT-PCR પરીક્ષણો માટે માળખાગત સુવિધાઓમાં વધારો કરીને કુલ કરવામાં આવેલા પરીક્ષણોમાંથી RT-PCR પરીક્ષણોની સંખ્યા ઓછામાં ઓછી 70% સુધી લઇ જવાના મહત્વ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
‘Test, Track, Treat’, Covid appropriate behaviour और Covid Management, इन्हीं चीजों पर हमें बल देना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 8, 2021
પૂરતા પ્રમાણમાં નિવારાત્મક પગલાં લેવામાં ના આવે તો દરેક સંક્રમિત પોઝિટીવ કેસ અન્ય લોકોને ચેપ લગાડવાની સંભાવના ધરાવે છે તે બાબતને ધ્યાનમાં રાખીને, સામુદાયિક સ્તરે સંક્રમણને ફેલાતું રોકાવામાં સંપર્ક ટ્રેસિંગ અને ફોલોઅપ પણ ખૂબ જ મહત્વની પ્રવૃત્તિ હોવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક પોઝિટીવ કેસના ઓછામાં ઓછા 30 સંપર્કોને ટ્રેસ કરવા જોઇએ, તેમનું પરીક્ષણ કરવું જોઇએ અને ક્વૉરેન્ટાઇન કરવા જોઇએ. શક્ય હોય ત્યાં સુધી કોઇ વ્યક્તિ પોઝિટીવ મળે તેના 72 કલાકમાં જ આ કામગીરી કરી લેવી જોઇએ. તેવી જ રીતે, કન્ટેઇન્મેન્ટ ઝોનની સરહદો પણ સ્પષ્ટ હોવી જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘કોવિડના થાક’ના કારણે આપણા પ્રયાસો સહેજ પણ ધીમા પડવા જોઇએ નહીં. તેમણે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આરોગ્ય મંત્રાલયની SoPsનું ચુસ્ત પાલન કરવાનું પણ કહ્યું હતું. તેમણે એ બાબતે પણ ભાર મૂક્યો હતો કે, મૃત્યુ સંબંધિત વ્યાપક ડેટા વિગતવાર વિશ્લેષણ સાથે હોવો પણ જરૂરી છે. તેમણે દર મંગળવારે અને શુક્રવારે નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા યોજવામાં આવતા વેબિનારમાં જોડવા માટે રાજ્યોને કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ રાજ્યોને વિનંતી કરી હતી કે, સૌથી વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું હોય તેવા જિલ્લાઓમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના 100 ટકા રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવે. પ્રધાનમંત્રી 11 એપ્રિલના રોજ જ્યોતિબા ફુલેની જન્મજયંતિથી 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સુધાના સમયમાં ‘ટીકા ઉત્સવ’ – રસીકરણ મહોત્સવ ઉજવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ મહોત્સવ દરમિયાન મહત્તમ સંખ્યામાં લોકોનું રસીકરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ. તેમણે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું રસીકરણ થાય તેમાં મદદરૂપ થવા માટે યુવાનોને આહ્વાન કર્યું હતું.
11 अप्रैल, ज्योतिबा फुले जी की जन्मजयंति है और 14 अप्रैल, बाबा साहेब की जन्म जयंति है, उस बीच हम सभी ‘टीका उत्सव’ मनाएं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 8, 2021
પ્રધાનમંત્રી બેદરકારી સંબંધે સૌને ખાસ ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે એ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે, રસીકરણ છતાં પણ, યોગ્ય સુરક્ષા અને તકેદારીના પગલાં સહેજ પણ ધીમા પડવા જોઇએ નહીં. પોતાના મંત્ર ‘દવા પણ – કડકાઇ પણ’નો ફરી ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક કહ્યું હતું કે, કોવિડ સંબંધિત યોગ્ય આચરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઇએ.
वैक्सीनेशन के साथ साथ हमें ये भी ध्यान रखना है कि वैक्सीन लगवाने के बाद की लापरवाही न बढ़े।
हमें लोगों को ये बार-बार बताना होगा कि वैक्सीन लगने के बाद भी मास्क और सावधानी जरूरी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 8, 2021
Speaking at the meeting with Chief Ministers. https://t.co/oJ5bhIpdBE
— Narendra Modi (@narendramodi) April 8, 2021
आज की समीक्षा में कुछ बातें हमारे सामने स्पष्ट हैं, उन पर हमें विशेष ध्यान देने की जरूरत है।
— PMO India (@PMOIndia) April 8, 2021
पहला- देश फ़र्स्ट वेव के समय की पीक को क्रॉस कर चुका है, और इस बार ये ग्रोथ रेट पहले से भी ज्यादा तेज है: PM @narendramodi
दूसरा- महाराष्ट्र, छत्तीसगढ़, पंजाब, मध्यप्रदेश और गुजरात समेत कई राज्य फ़र्स्ट वेव की पीक को भी क्रॉस कर चुके हैं।
— PMO India (@PMOIndia) April 8, 2021
कुछ और राज्य भी इस ओर बढ़ रहे हैं। हम सबके लिए ये चिंता का विषय है।
ये एक serious concern है: PM @narendramodi
तीसरा- इस बार लोग पहले की अपेक्षा बहुत अधिक casual हो गए हैं। अधिकतर राज्यों में प्रशासन भी नज़र आ रहा है।
— PMO India (@PMOIndia) April 8, 2021
ऐसे में कोरोना केसेस की इस अचानक बढ़ोतरी ने मुश्किलें पैदा की हैं: PM @narendramodi
इन तमाम चुनौतियों के बावजूद, हमारे पास पहले की अपेक्षा बेहतर अनुभव है, संसाधन हैं, और वैक्सीन भी है।
— PMO India (@PMOIndia) April 8, 2021
जनभागीदारी के साथ-साथ हमारे परिश्रमी डॉक्टर्स और हेल्थ-केयर स्टाफ ने स्थिति को संभालने में बहुत मदद की है और आज भी कर रहे हैं: PM @narendramodi
‘Test, Track, Treat’, Covid appropriate behaviour और Covid Management, इन्हीं चीजों पर हमें बल देना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 8, 2021
11 अप्रैल, ज्योतिबा फुले जी की जन्मजयंति है और 14 अप्रैल, बाबा साहेब की जन्म जयंति है, उस बीच हम सभी ‘टीका उत्सव’ मनाएं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 8, 2021
हमारा प्रयास यही होना चाहिए कि इस टीका उत्सव में हम ज्यादा से ज्यादा लोगों को वैक्सीनेट करें।
— PMO India (@PMOIndia) April 8, 2021
मैं देश के युवाओं से भी आग्रह करूंगा कि आप अपने आसपास जो भी व्यक्ति 45 साल के ऊपर के हैं, उन्हें वैक्सीन लगवाने में हर संभव मदद करें: PM @narendramodi
वैक्सीनेशन के साथ साथ हमें ये भी ध्यान रखना है कि वैक्सीन लगवाने के बाद की लापरवाही न बढ़े।
— PMO India (@PMOIndia) April 8, 2021
हमें लोगों को ये बार-बार बताना होगा कि वैक्सीन लगने के बाद भी मास्क और सावधानी जरूरी है: PM @narendramodi
Test.
— Narendra Modi (@narendramodi) April 8, 2021
Track.
Treat.
Follow COVID appropriate behaviour.
Focus on COVID management. pic.twitter.com/VH8JlFKq1m
11 अप्रैल यानि ज्योतिबा फुले जी की जन्म-जयंती से लेकर 14 अप्रैल, बाबासाहेब की जन्म-जयंती के बीच हम सभी 'टीका उत्सव' मनाएं।
— Narendra Modi (@narendramodi) April 8, 2021
एक विशेष अभियान चलाकर ज्यादा से ज्यादा Eligible लोगों को वैक्सीनेट करें। pic.twitter.com/Xk6V9z1ECZ