Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ફિત્રના અવસરે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના અવસરે તેમની શુભેચ્છા અને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રીએ અનેક દેશોની સરકાર અને વડાઓ સાથે વાત કરી તેમને આ શુભ અવસરે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઈદ-ઉલ-ફિત્ર પર મારી શુભેચ્છા અને હાર્દિક શુભકામના. આ વિશેષ દિવસે સમાજ સદભાવ અને શાંતિનો મહાલો જાળવે તેવી આશા.

અબુધાબીના મહામહિમ કિંગ સલમાન અને યુવરાજ તથા કતારના અમીરને ઈદની શુભેચ્છા.

રાષ્ટ્રપતિ રુહાની, રાષ્ટ્રપતિ ઘાની, પ્રધાનમંત્રી નવાઝ શરીફ, પ્રધાનમંત્રી શેખ હસીના અને યમનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે તથા તેમને ઈદ પર શુભેચ્છા પાઠવી છે.

AP/TR/GP