Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કેબિનેટ મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે “રાજસ્થાનના કેબિનેટ મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલ જીના અવસાનથી દુ:ખ થયું. તેઓ રાજસ્થાનની સેવા કરવાનો ઉત્સાહ ધરાવનારા એક દિગ્ગજ નેતા હતા. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના.”

 

SD/GP/BT