Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહામહિમ જ્હોન પોમ્બે મગુફુલીને તાંઝાનિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ જ્હોન પોમ્બે મગુફુલીને તાંઝાનિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રી કહ્યું, “તાંઝાનિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવા બદલ મહામહિમ જ્હોન પોમ્બે મગુફુલીને મારા અભિનંદન! હું બંને દેશો વચ્ચેની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે તેમની સાથે કામ કરવાની રાહ જોઉ છું.”

 

SD/GP/BT