Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેરળના સ્થાપના દિન નિમિત્તે કેરળના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના સ્થાપના દિન નિમિત્તે કેરળના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “કેરળ પીરાવી દિવસની કેરળના અદભુત લોકોને શુભેચ્છા, જેમણે હંમેશાં ભારતની વૃદ્ધિમાં કાયમી યોગદાન આપ્યું છે. કેરળના કુદરતી સૌન્દર્યએ વિશ્વભરના લોકોને આકર્ષિત કરીને, તેને સૌથી લોકપ્રિય સ્થળોમાં સ્થાન આપ્યું છે. કેરળની સતત પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરું છું.”

 

SD/GP/BT