Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય વિદેશ સેવાના અધિકારીઓને આઈએફએસ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વિદેશ સેવાના અધિકારીઓને આઈએફએસ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આઈએફએસ દિવસે, તમામ ભારતીય વિદેશ સેવાના અધિકારીઓને શુભેચ્છાઓ. રાષ્ટ્રની સેવા કરવા, રાષ્ટ્રીય હિતોને વૈશ્વિક સ્તરે આગળ વધારવા માટેનું તેમનું કાર્ય પ્રશંસાજનક છે. વંદે ભારત મિશન અને કોવિડ સબંધિત અન્ય કાર્યોમાં આપણા અને અન્ય દેશોના નાગરિકોને મદદ કરવાના તેમના પ્રયત્નો નોંધપાત્ર રહ્યા છે.”

 

SD/GP/BT