Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સામાન્ય શ્રેણી શ્રમિક ભરતી માટે શ્રમ સહયોગ પર ભારત અને સાઉદી અરબની વચ્ચે કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટે ભારત અને સાઉદી અરબની વચ્ચે શ્રમ સહયોગના કરારને મંજૂરી આપી દીધી છે. આ કરાર પર હસ્તાંક્ષર 2 – 3 એપ્રિલ 2016ના રોજ પ્રધાનમંત્રીની સાઉદી અરબ યાત્રા દરમિયાન રિયાધમાં થયા હતા.

આ કરારમાં વિશેષ રીતે અકુશળ, અર્ધકુશળ અને કુશળ શ્રેણી શ્રમિકોને કે જેઓ જાતિ, સંપ્રદાય, ધર્મ કે લિંગથી ઉપર ઉઠીને કામ કરી રહ્યા હોય તેને લાભ મળશે.

AP/J.Khunt/GP