Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘કારગીલ વિજય દિવસ’પર દેશના વીર જવાનોને નમન કર્યા


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી એ ‘કારગીલ વિજય દિવસ’પર દેશના વીર જવાનોને નમન કર્યા

 

પ્રધાનમંત્રીએ કહ્યું “કારગીલ વિજય દિવસ આપણને આપણા વીર જવાનોના અદમ્ય પરાક્રમ અને દ્રઢસંકલ્પની યાદ અપાવે છે, જેમણે વર્ષ 1999માં માતૃભૂમિનું દ્રઢતાપૂર્વક રક્ષણ કર્યું. તેમની વીરતા વર્તમાન પેઢીની સાથે સાથે આવનાર પેઢીઓને પણ નિરંતર પ્રેરણા આપતી રહેશે.”

 

GP/DS/BT