Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓડિશાના લોકોને રજ પર્વની શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ ઓડિશાના લોકોને રજ પર્વના વિશેષ ઉત્સવ પર શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રીએ કહ્યું ‘ રજ પર્વના ખાસ ઉત્સવ પર શુભકામના. ભગવાન કરે આ અવસર સમાજમાં ખુશી ભાઈચારાની ભાવનાને મજબૂત કરે.હું મારા સાથી નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે અને કલ્યાણ માટે કામના કરું છું.’

GP/DS