Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી એ પંડિત જવાહરલાલ નહેરુને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું ‘ આપણા પહેલા પ્રધાનમંત્રી, પંડિત જવાહરલાલ નહેરુજી ને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરું છું.’

GP/DS