Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહિલાઓનું સન્માન અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના મહત્વને પ્રોત્સાહન આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તીકરણ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને રાષ્ટ્રનું નિર્માણ કરવું પડશે, જ્યાં સમાનતા અને અવસર પર ભાર મૂકવામાં આવે.

એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, “આપણી નારી શક્તિએ દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.”

એમણે જણાવ્યું હતું કે ન્યાયની જીત થઇ છે, સાથે એમણે ઉમેર્યું હતું કે મહિલાઓનું સન્માન અને સલામતી સુનિશ્ચિત કરવી એ અત્યંત મહત્વપૂર્ણ બાબત છે.

SD/GP/RP