Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં થયેલા માર્ગ અકસ્માત બદલ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાની થવા બદલ શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહારાષ્ટ્રના નાસિક જિલ્લમાં થયેલો માર્ગ અકસ્માત ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ હતો. દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોને મારી સાંત્વના વ્યક્ત કરૂં છું. ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેના માટે પ્રાર્થના.”