પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ થયેલી પ્રગતિ અને NHMની એમ્પાવર્ડ કમિટિ તેમજ મિશન સંચાલન સમૂહ દ્વારા લેવાયેલા નિર્ણયોની માહિતી આપવામાં આવી હતી.
મહત્વપૂર્ણ વિશેષતાઓના મુખ્ય ઘટકો:
પ્રત્યેક 1 લાખ જન્મ દીઠ MMR ઘટાડાનો દર |
5.3% |
8% |
પ્રત્યેક 1 લાખ જન્મ દીઠ IMR ઘટાડાનો દર |
2.8% |
4.7% |
5 વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર |
3.9% |
6.6% |
|
||
પ્રત્યેક 1000ની વસ્તીએ મેલેરિયાના વાર્ષિક સંક્રમણની ઘટના (API)
|
2017માં 0.64 |
2018માં 0.30 |
1990-2013 | 2013-2016 |
---|
DK/NP/J.Khunt/DS/RP
****