Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એન્જીનિયર્સ દિવસ પર એન્જીનિયરોને શુભકામનાઓ આપી; એમ. વિશ્વેશ્વરૈયાને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જીનિયર્સ દિવસ પર એન્જીનિયરોને શુભકામનાઓ આપી; એમ. વિશ્વેશ્વરૈયાને એમની જયંતી પર એમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “એન્જીનિયર પરિશ્રમ અને દૃઢ સંકલ્પનો પર્યાય છે. એમના અભિનવ ઉત્સાહ વિના મનુષ્યની પ્રગતિ અધૂરી છે. એન્જીનિયર દિવસ પર શુભકામનાઓ અને સૌ મહેનતુ એન્જીનિયરોને પણ શુભકામનાઓ. એન્જીનિયર સર એમ. વિશ્વેશ્વરૈયાને એમની જયંતી પર અનુકરણીય શ્રદ્ધાંજલિ.”

RP