Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી લોકોને રથયાત્રાના અવસર પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએરથયાત્રાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રથયાત્રાના ખાસ અવસર પર સૌને શુભકામનાઓ. આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ અને સૌના સારા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગીએ. જય જગન્નાથ.”

PM India

DK/NP/J.Khunt/GP