મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Assamese
Bengali
Gujarati
Kannada
Malayalam
Manipuri
Marathi
Odia
Punjabi
Tamil
Telugu
Urdu
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
મુખ્ય પૃષ્ઠ
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાં (ફેબ્રુઆરી 24, 2019)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશ ખાતે આગમન.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશ ખાતે આગમન થતા ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં પીએમ કિસાન યોજનાનો શુભારંભ કરી રહ્યાં છે. સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં પીએમ કિસાન યોજનાનો શુભારંભ કરી રહ્યાં છે. સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી શિવ પ્રતાપ શુક્લ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં પીએમ કિસાન યોજનાના અંતર્ગત પંસદ કરાયેલા ખેડૂતોને પ્રમાણપત્રનું વિતરણ કરી રહ્યાં છે. સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં પીએમ કિસાન યોજનાના શુભારંભ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં પીએમ કિસાન યોજનાના શુભારંભ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં પીએમ કિસાન યોજનાના શુભારંભ પ્રસંગે સંબોધન કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ ‘સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર’ દરમિયાન સફાઈ કર્મચારીઓ, સ્વચ્છાગ્રહીઓ, પોલીસ કર્મચારીઓ તથા નાવિકોને સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર પુરસ્કાર અર્પણ કરી રહ્યાં છે. સાથે કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ ‘સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર’ દરમિયાન સફાઈ કર્મચારીઓ, સ્વચ્છાગ્રહીઓ, પોલીસ કર્મચારીઓ તથા નાવિકોને સ્વચ્છ કુંભ સ્વચ્છ આભાર પુરસ્કાર અર્પણ કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં એકત્રિત જનમેદનીને સંબોધન કરી રહ્યાં છે.