Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મ જયંતિના પ્રસંગ પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મ જયંતિના પ્રસંગે યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ સાહસની મૂર્તિ લાલા લજપત રાયને તેમની જયંતિના પ્રસંગે યાદ કર્યા અને જણાવ્યું હતું કે તે ખૂબ જ દરદર્શી હતા, તેમની દેશભક્તિ અને વિચારોએ અનેક લોકોને પ્રેરિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટર અેકાઉન્ટ પર ‘પંજાબ કેસરી’ લાલા લજપત રાય દ્વારા હસ્તલિખિત પત્રોને ખુલ્લા મૂક્યા હતા.

AP/J.Khunt