Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વર્ષ 2001માં સંસદ ભવન પર થયેલા હુમાલાનાં શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ વર્ષ 2001માં સંસદ ભવન પર થયેલા હુમાલાનાં શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ વર્ષ 2001માં સંસદ ભવન પર થયેલા હુમાલાનાં શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં સંસદ ભવન પર થયેલા હુમાલાનાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધઆનમંત્રીએ કહ્યું, “વર્ષ 2001 માં આજના દિવસે આપણા સંસદ ભવન પરના કાયરતાપૂર્ણ હુમલા દરમિયાન શહીદ થયેલા બહાદૂરોને અમે સલામ કરીએ છીએ. એમનું સાહસ અને વીરતા દરેક ભારતીયોને પ્રેરણા આપે છે.”

NP/RP