Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેનેડાનાં વિરોધ પક્ષનાં નેતા શ્રી એન્ડ્ર્યુ શીર પ્રધાનમંત્રીને મળ્યાં

કેનેડાનાં વિરોધ પક્ષનાં નેતા શ્રી એન્ડ્ર્યુ શીર પ્રધાનમંત્રીને મળ્યાં

કેનેડાનાં વિરોધ પક્ષનાં નેતા શ્રી એન્ડ્ર્યુ શીર પ્રધાનમંત્રીને મળ્યાં

કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા અને કેનેડાની સંસદમાં વિરોધ પક્ષનાં નેતા શ્રી એન્ડ્ર્યુ શીરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં એમની કેનેડા યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનું સ્થાન મળ્યું હતું. પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.

શ્રી શીરે બંને દેશો વચ્ચેનાં મૈત્રીપૂર્ણ સંબંધને વધારે વિકસાવવા વિશે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ 7 થી 13 ઓક્ટોબર સુધી શ્રી શીરને ભારતનાં સુખદ પ્રવાસની શુભેચ્છા આપી હતી.

***

NP/J.Khunt/GP/RP