મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Assamese
Bengali
Gujarati
Kannada
Malayalam
Manipuri
Marathi
Odia
Punjabi
Tamil
Telugu
Urdu
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
મુખ્ય પૃષ્ઠ
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે (ઓક્ટોબર 05, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન સાથે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન મુલાકાત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન મુલાકાત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક દરમિયાન દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક દરમિયાન દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે સમજૂતીઓના આદાન-પ્રદાનના સાક્ષી બની રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન દ્રશ્યમાન થાય છે.
રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે મુલાકાત પોથીમાં હસ્તાક્ષર કરી રહ્યા છે. સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં પ્રતિભાશાલી બાળકોના એક ગ્રુપ સાથે વાર્તાલાપ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં પ્રતિભાશાલી બાળકોના એક ગ્રુપ સાથે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં ભારત-રશિયા વ્યાપાર સંમેલન ખાતે દ્રશ્યમાન થાય છે. સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી સુરેશ પ્રભાકર પ્રભુ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં ભારત-રશિયા વ્યાપાર સંમેલનને સંબોધન કરી રહ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન 05 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીમાં ભારત-રશિયા વ્યાપાર સંમેલનને સંબોધન કરી રહ્યા છે. સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી સુરેશ પ્રભાકર પ્રભુ પણ દ્રશ્યમાન થાય છે.