Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વી. એસ. નાયપૉલના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વી. એસ. નાયપૉલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સર વી. એસ. નાયપૉલ તેમના વ્યાપક કાર્યો માટે હંમેશા યાદ રહેશે, જેમાં ઈતિહાસ, સંસ્કૃતિ, સંસ્થાનવાદ, રાજનીતિ અને જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. તેમના નિધનથી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો અને શુભેચ્છકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”

 

RP