Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતનાં રાષ્ટ્રપતિને કાર્યાલયમાં એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને રાષ્ટ્રપતિ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન. તેમણે પોતાનાં શાણપણ અને માનવતાવાદી અભિગમથી દરેક ભારતીયોનાં દિલ જીતી લીધા છે. તેઓ મહત્ત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓથી સારી રીતે વાકેફ છે. રાષ્ટ્રપતિજી યુવાનો, ખેડૂતો અને ગરીબોને સક્ષમ બનાવવા પણ આતુર છે.”

NP/J.Khunt/GP/RP