Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસિયાન શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના દ્વિપક્ષીય કાર્યક્રમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુઆલાલમ્પુરમાં આસિયાન શિખર સંમેલનના પ્રસંગે ચીનના પ્રધાનમંત્રી શ્રી લી કિયાંગની આજે મુલાકાત કરી હતી.

બંને પક્ષોએ આર્થિક મંદી, જળવાયુ પરિવર્તન તથા આંતરરાષ્ટ્રીય આતંકવાદના વૈશ્વિક પરિદ્રશ્યના સંદર્ભમાં સમીક્ષા કરી હતી. ચીનના પ્રધાનમંત્રીએ માન્યું હતું કે ભારતે મંદી હોવા છતાં પણ પોતાના વિકાસ દરને જાળવી રાખ્યો હતો. બંને પક્ષોએ પેરિસમાં સીઓપી – 21 સંમેલનની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ સૌર ગઠબંધનની પહેલ પર ચીનના પ્રધાનમંત્રીને જાણકારી દેતા તેમને એમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું. બંને પક્ષોએ સહમતિ વ્યક્ત કરી હતી કે આતંકવાદ સૌથી મોટો પડકાર છે તથા આંતરરાષ્ટ્રીય સમુદાયને એની સામે મુકાબલો કરવા માટે એક સાથે આવવું જોઇએ.

બંને પક્ષોએ વેપાર તથા રોકાણ પર પણ દ્વીપક્ષિય વાર્તાલાપ કર્યો હતો જેના અંતર્ગત પ્રધાનમંત્રીએ ફરીથી એક વખત ચીનની સાથે ભારતના વ્યાપક વેપારના ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી હતી.

જાપાનના પ્રધાનમંત્રી શ્રી શિંજો આબેએ બપોરના ભોજન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની કરી. શ્રી શિંજો આબેએ ફરીથી જણાવ્યું હતું કે ભારત-જાપાન દ્વીપક્ષીય સંબંધ વિશ્વભરમાં કોઇ પણ દ્વીપક્ષીય સંબંધોમાં સૌથી વધારે મહત્વના છે. પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રીની દ્વીપક્ષીય સંબંધોની પરિકલ્પના પર સહેમતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શ્રી શિંજો અાબેની ભારત યાત્રાને લઇને આશાન્વિત છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જાપાન દિલ્હી – મુંબઇ ઔદ્યોગિક ક્ષેત્ર (ડીએમઆઇસી) જેવી ઘણી પહેલોમાં ભારતની સાથે ભાગીદારી કરી રહ્યું છે જેનું ખૂબ જ મહત્વ છે. વિચાર વિમર્શ દરમિયાન ક્ષેત્રીય સંપર્ક, સમુદ્રી સુરક્ષા, આગામી સીઓપી – 21 સંમેલન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા તથા આતંકવાદ જેવા અન્ય મહત્વપૂર્ણ વિષયો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

UM/J.Khunt