Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિશ્વ ક્ષય દિવસ પર પ્રધામંત્રીનો સંદેશ


વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિમ્નલિખિત સંદેશ પાઠવ્યો છે.

“આ વર્ષના વિશ્વ ક્ષય દિવસના વિષય –‘ટીબી મુક્ત વિશ્વ માટે નેતૃત્વકર્તાઓની આવશ્યકતા’ને અનુરૂપ હું નાગરિકો અને સંસ્થાઓને નિવેદન કરૂ છું કે,ટીબીને નાબુદ કરવાનાં પ્રયાસ માટેનાં આંદોલનમાં અગ્રણી ભૂમિકા નિભાવે. ટીબી મુક્ત વિશ્વ માનવતાની અદભુત સેવા છે.

ભારતને ક્ષયરોગથી મુક્ત કરવા માટે ભારત સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે. વિશ્વએ 2030 સુધીમાં ટીબી મુક્ત થવા માટેનું લક્ષ્ય રાખ્યુ છે પરંતુ ભારતને અમે 2025 સુધીમાં ટીબી મુક્ત કરવા માંગીએ છીએ.”

RP