Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હરિયાણા દિવસ પર હરિયાણાના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણા દિવસ પર હરિયાણાના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, ” હરિયાણા ‘જય જવાન જય કિસાન’ ની ભાવના ને પ્રદર્શિત કરે છે. હું હરિયાણાના લોકોને તેના સ્થાપના દિવસ પર શુભકામનાઓ પાઠવું છું અને હરિયાણાની પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.”

AP/J.Khunt