વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કાલે (22 ઓક્ટોબર, 2015)ના રોજ આંધ્રપ્રદેશનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી અમરાવતીમાં આંધ્રપ્રદેશની નવી રાજધાનીના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી તિરુપતિ વિમાનીમથક ખાતે ગરૂડ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. તે તિરુપતિ મોબાઇલ વિનિર્માણ કેન્દ્રનું શિલાન્યાસ કરશે અને તિરુમાલા મંદિરના દર્શને જશે.
AP/GP