Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓણમના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. પોતાના શુભેચ્છા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઓણમના શુભ અવસર પર આપ સૌને મારી શુભકામનાઓ.

હું દુનિયાભરમાં ફેલાયેલા મલયાલી સમુદાયના લોકોને મારી શુભકામનાઓ વ્યક્ત કરું છું. પરસ્પર મૈત્રીની ભાવનાથી ઉજવાતો ઓણમ વાસ્તવમાં આનંદિત કરનારો ઉત્સવ છે. હું કામના કરું છું કે ઓણમ સમાજમાં હર્ષ અને સમૃદ્ધિમાં વધારો કરશે.”

AP/J.Khunt/GP