પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય હોકી ટીમને 'મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી' જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની આ જીત ઉગતા રમતવીરોને પ્રોત્સાહિત કરશે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ ...
આજે સ્ટેટ હાઉસમાં આયોજિત એક સમારંભમાં, કો-ઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન અલીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમના દૂરદર્શી રાજનીતિજ્ઞતા, વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશોના અધિકારોની રક્ષા કરવા, ...
કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિલ્વેની બર્ટને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમની કૌશલ રાજનીતિ, કોવિડ 19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને આપેલા સમર્થન અને ભારત અને ડોમિનિકાને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા ...
મહાનુભાવો, આપ સૌએ આપેલા મૂલ્યવાન સૂચનો અને સકારાત્મક વિચારોને હું આવકારું છું. ભારતની દરખાસ્તોનો આદર કરું છું, મારી ટીમ તમારી સાથે બધી વિગતો શેર કરશે, અને આપણે સમયબદ્ધ રીતે તમામ વિષયો ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં ‘એક પેડ મા કે નામ’ ચળવળમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ તેને સ્થિરતા માટે સહિયારી પ્રતિબદ્ધતા ગણાવી હતી. X ...
ક્રમ હસ્તાક્ષર થયેલ એમઓયુ એમઓયુનો વ્યાપ 1. હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) આ વિષય પર સહકારમાં ક્રૂડનું સોર્સિંગ, કુદરતી ગેસમાં જોડાણ, માળખાગત સુવિધાનો વિકાસ, ક્ષમતા નિર્માણ અને સંપૂર્ણ હાઇડ્રોકાર્બન વેલ્યુ ચેઇનમાં કુશળતાની વહેંચણી સામેલ ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે 19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરોમાં G20 સમિટની સાથે સાથે 2જી ભારત-ઑસ્ટ્રેલિયા વાર્ષિક શિખર પરિષદ યોજી હતી. પ્રથમ વાર્ષિક સમિટ 10 ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટની સાથે સાથે 19 નવેમ્બરે ચિલીના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં જી20 સમિટની સાથે સાથે 19 નવેમ્બરે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મહામહિમ જેવિયર મિલી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરોમાં G20 સમિટની સાથે સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ લુલાનો તેમના ...