Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આઈઆરએસ તાલીમાર્થી અધિકારીઓએ પ્રધાનમંત્રીને મળ્યા

આઈઆરએસ તાલીમાર્થી અધિકારીઓએ પ્રધાનમંત્રીને મળ્યા


ભારતીય રાજસ્વ સેવાના 168 તાલીમાર્થી અધિકારીઓએ (ભૂતાન રૉયલ સર્વિસના બે સહિત) આજે (21-03-2017) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી.

તાલીમાર્થી અધિકારીઓએ હાલના કેન્દ્રીય બજેટ સહિત, કરદાતા આધારીત કર વધારવા તથા નવાચાર અને પ્રૌદ્યોગિકી જેવા કેટલાક વિષયો પર પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી.

તેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તાલીમાર્થીઓને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

AP/TR/GP