Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ખેલ દિવસ પર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ખેલ દિવસ પર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ વિભિન્ન ખેલ પુરસ્કારોથી સન્માનિત થનારા ખેલાડીઓ અને પ્રશિક્ષકોને શુભકામનાઓ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રીય ખેલ દિવસ પર ખેલ સમર્થકોને શુભકામનાઓ અને મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ. હું કામના કરું છું કે દેશમાં ખેલ તથા ખેલાડીઓમાં ખેલ ભાવના વધુ વિકસે. વિભિન્ન ખેલ પુરસ્કારોથી સન્માનિત થનારા ખેલાડીઓ અને પ્રશિક્ષકોને શુભેચ્છા. ખેલ જગતમાં અનેક પ્રયાસો અને યોગદાન પર આપણે ગર્વ અનુભવીએ છીએ.”

*****

AP/J.Khunt/GP