Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચિનગમના પ્રસંગે મલયાલી સમુદાયને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૭ ઓગસ્ટ,૨૦૧૫ના રોજ મલયાલી નવ વર્ષના પહેલા મહિને ચિનગમના પ્રારંભ પર મલયાલી સમુદાયને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘‘મલયાલી નવા વર્ષ ચિનગમના પ્રારંભ પર મલયાલી સમુદાયને શુભેચ્છા. આ વર્ષ ખુશાલી અને સમુદ્ધિ લાવે. સંયુકત આરબ અમીરાતમાં મલયાલી સમુદાયના આ વિશેષ દિવસે ઉપસ્થિત રહીને પ્રસન્નતા અનુભવાઈ. સંયુકત આરબ અમીરાતમાં મલયાલી સમુદાયની મહત્વપૂર્ણ ઉપસ્થિતિ છે અને સમુદાયના સખત પરિશ્રમની સરાહના કરવામાં આવે છે.”

UM/JK/DK