Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાયના નેહવાલને વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં રજત પદક જીતવા બદલ શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ બેન્ડમિન્ટન પ્રતિયોગિતામાં રજત પદક જીતવા બદલ સુશ્રી સાયના નેહવાલને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘‘વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં રજત પદક જીતવું મોટી કુશળતા છે. સુશ્રી સાયના નેહવાલને શુભેચ્છા. તેમની પ્રવિણતા ખરેખર પ્રેરક છે.”

UM/JK/DK