Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી આપી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી આપી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આપણે મહાન સ્વામી વિવેકાનંદને વંદન કરીએ છીએ અને તેમના શક્તિશાળી વિચારો અને આદર્શોને યાદ કરીએ છીએ, જેણે પેઢીઓથી લોકોનું ઘડતર કર્યુ છે.”

AP/J.Khunt/GP