પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ દૈવી સ્વરૂપોની ઉપાસના પર પ્રકાશ પાડ્યો હતો અને એક સ્તુતિ પણ શેર કરી હતી.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા કરવાથી તેમના સાધકોમાં ભક્તિભાવ છવાઈ જાય છે. માતા દેવીની સ્તુતિમાં સમર્પિત આ ખાસ ભજન મંત્રમુગ્ધ કરી દે છે.”
नवरात्रि में माता रानी के नौ स्वरूपों की उपासना उनके साधकों को भक्ति-भाव से भर देती है। देवी मां की स्तुति में समर्पित यह भजन मंत्रमुग्ध करने वाला है।https://t.co/qUD0pY1DpI
— Narendra Modi (@narendramodi) April 5, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com