Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગકોકમાં થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન સાથે મુલાકાત કરી.

X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન સાથે મુલાકાત કરી. અમે ભારત અને થાઈલેન્ડ વચ્ચેની મજબૂત મિત્રતા અને તેને વધુ મજબૂત કેવી રીતે બનાવવી તે વિશે વાત કરી.”

AP/IJ/GP/JD