Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા


ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યું;

ગુજરાતના રાજ્યપાલ શ્રી @ADevvrat, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.”

AP/IJ/GP/JD