Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી રમાકાંત રથના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કવિ અને વિદ્વાન શ્રી રમાકાંત રથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે શ્રી રમાકાંત રથજીની કૃતિઓ, ખાસ કરીને કવિતા, સમાજના તમામ વર્ગોમાં વ્યાપકપણે લોકપ્રિય છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“શ્રી રમાકાંત રથજીએ પોતાની એક અસરકારક પ્રશાસક અને વિદ્વાન તરીકે ઓળખ બનાવી હતી. તેમની કૃતિઓ, ખાસ કરીને કવિતા, સમાજના તમામ વર્ગોમાં વ્યાપકપણે લોકપ્રિય છે. તેમના નિધનથી દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી લાગણીઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ: PM@narendramodi”

AP/IJ/GP/HD