Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ ભારતની ગતિ પર એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા ભારત કેવી રીતે મહિલા વિકાસથી મહિલા-નેતૃત્વ હેઠળના વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે, તેમને નેતાઓ અને નિર્ણય લેનારા તરીકે સશક્ત બનાવી રહ્યું છે એ વિષય પર લખાયેલ એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“કેન્દ્રીય મંત્રી @Annapurna4BJP જી લખે છે કે ભારત કેવી રીતે મહિલા વિકાસથી મહિલા-નેતૃત્વ વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે, તેમને નેતાઓ અને નિર્ણય લેનારા તરીકે સશક્ત બનાવી રહ્યું છે.”

AP/IJ/GP/JD